સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 23 May 2018

ગુજરાતમાં ફરી પાટીદાર અનામતનું ભૂત ધુણ્યું, 26મીએ પાટીદાર મહાપંચાયત - પેટ્રોલમાં 1થી 2 રૂપિયાનો ઘટાડો કરીને કેન્દ્ર સરકાર દગો આપે છે: પી. ચિદમ્બરમ - ગુજરાતમાં સાત લાખથી વધુ યુવાનોની કારકિર્દી સાથે ચેડાં - નિપાહ વાયરસ મહામારીનો ખતરો, ભૂલથી પણ ન ખાવ આવા ફળ... - નિપાહ વાયરસઃ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, જારી કર્યો હેલ્પલાઇન નંબર - એક વાર નિપાહ લાગુ પડ્યું તો માણસ જીવતો નથી રહેતો, જાણો લક્ષણો - નિપાહ વાયરસ વચ્ચે ચાર જિલ્લામાં ન જવાનું સૂચન - પેટ્રોલ - ડિઝલ બાદ વીજળીના ભાવ ઝટકા આપશે ગરમીમાં


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.2 (Gold) 
 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

ગુજરાતમાં ફરી પાટીદાર અનામતનું ભૂત ધુણ્યું, 26મીએ પાટીદાર મહાપંચાયત

- પાટીદાર ધારાસભ્યોને મહાપંચાયતમાં હાજર રહેવા આમંત્રણ

- હાર્દિક પટેલની ચિમકી, જો મહાપંચાયતમાં નહીં આવો તો પાટીદાર સમાજને ટેકો નથી તેમ માની લઇશું

અમદાવાદ, તા.23 મે, 2018, બુધવાર
ગુજરાતમાં ફરી અનામતનું ભૂત ધુણ્યુ છે. એક તરફ,હાર્દિક પટેલથી છુટા પડેલા પાસના નેતાઓએ અનામતની માંગ સાથે શહીદયાત્રા યોજવા નક્કી કર્યુ છે.હવે હાર્દિક પટેલે પણ ૨૬મીએ ધ્રાંગધ્રા પાસે મોટી માલવણમાં પાટીદાર મહાપંચાયતનુ આયોજન કર્યુ છે.જેમાં અનામતને ટેકો આપવા કોંગ્રેસ-ભાજપના પાટીદાર ધારાસભ્યોને આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.
હાર્દિક પટેલે આજે કોંગ્રેસ-ભાજપના પાટીદાર ધારાસભ્યોને પત્ર લખી જણાવ્યુ છેકે,છેલ્લા ત્રણ વર્ષથી પાટીદાર યુવાઓએ અનામત માટે લડત આપી રહ્યા છે. પાટીદાર આંદોલન સમિતી આ આંદોલનને આગળ ધપાવવાની છે જે માટે ૨૬મીએ ધ્રાંગધા પાસેના મોટી માલવણમાં પાટીદાર મહાપંચાયત બોલાવવામાં આવી છે જેમાં સમાજ વચ્ચે બેસીને પાટીદાર ધારાસભ્યોએ સમર્થન આપવુ પડશે.જો તમે મહાપંચાયતમાં ગેરહાજર રહેશો તો,તમે પાટીદાર સમાજની સાથે નથી તેવુ સમજી લઇશું.

પાસ બાદ હવે હાર્દિક પટેલે ફરી પાટીદાર આંદોલન સમિતીના નામે અનામત આંદોલન શરુ કરવા તૈયારી શરુ કરી દીધી છે. મોટી માલવણમાં મહાપંચાયતમાં અનામત આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવશે અને આગામી કાર્યક્રમોની જાહેરાત કરાશે.આમ,ભાજપ સરકારની મુશ્કેલીઓ વધશે કેમકે,પાસ-હાર્દિક પટેલ બંન્ને અનામત આંદોલનના મુદ્દે લડત લડવાના મૂડમાં છે.

Source :-https://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/invitation-to-patidar-mlas-in-maha-panchayat

પેટ્રોલમાં 1થી 2 રૂપિયાનો ઘટાડો કરીને કેન્દ્ર સરકાર દગો આપે છે: પી. ચિદમ્બરમ

- પેટ્રોલમાં 25 રૂપિયા સુધીનો ઘટાડો સંભવ છે

- પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમે ટ્વીટ કરીને કેન્દ્ર સરકારને આડે હાથ લીધી

નવી દિલ્હી, તા. 23 મે 2018 બુધવાર

પેટ્રોલ અને ડીઝલના દિવસેને દિવસે વધતા ભાવો વચ્ચે પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમે બુધવારે કેન્દ્ર સરકારને ઘેરી.

ચિદમ્બરે બુધવારે સવારે ટ્વીટ કરીને કેન્દ્ર સરકારને આડે હાથ લીધી અને જણાવ્યુ કે સરકાર ઈચ્છે તો એક લિટર પેટ્રોલની કિંમતોમાં 25 રૂપિયા સુધીના ભાવ ઘટાડી શકાય તેમ છે.

પી ચિદમ્બરમે જણાવ્યુ કે કાચા તેલની કિંમતોમાં પડતી આવવાથી કેન્દ્ર સરકાર પ્રતિ લિટર પેટ્રોલ પર 15 રૂપિયા બચાવી રહ્યા છે. તેમણે એ પણ કહ્યુ કે સરકાર એક લિટર પેટ્રોલ પર 10 રૂપિયાનો ટેક્સ લગાવી રહ્યા છે.

આ રીતે સરકાર ઈચ્છે તો એક લિટર પેટ્રોલની કિંમત 25 રૂપિયા સુધી ઓછી કરી શકે છે પરંતુ સરકાર આ કરવા ઈચ્છતી નથી. જો સરકાર આ પગલુ ઉઠાવે તો આનાથી સામાન્ય માણસને ઘણી રાહત મળશે.

સરકાર પેટ્રોલની કિંમતમાં 1થી 2 રૂપિયા પ્રતિ લિટરના કપાત કરીને લોકો સાથે દગો કરે છે.

સામાન્ય માણસને રાહત મળી શકે છે

દિલ્હીમાં 23મેએ એક લિટર પેટ્રોલની કિંમત 77.17 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગઈ છે. જો સરકાર પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમની સલાહ પર અમલ કરે છે તો એક લિટર પેટ્રોલની કિંમત 25 રૂપિયાથી ઓછી થઈને 52 રૂપિયા થઈ શકે છે.

Central government saves Rs 15 on every litre of petrol due to fall in crude oil prices. Central government puts additional tax of Rs 10 on every litre of petrol.

Source :-https://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/p-chidambaram-says-it-is-possible-to-cut-upto-rs-25-per-litre-but-the-government-will-not


ગુજરાતમાં સાત લાખથી વધુ યુવાનોની કારકિર્દી સાથે ચેડાં

- ભાજપ સરકારમાં માનવ શક્તિનો પણ ભ્રષ્ટાચાર

- આઉટસોર્સિંગના ઓઠા હેઠળ મળતીયાઓના ગજવા ભરવાના ખેલની ચોંકાવનારી હકિકત...વાંચો


અમદાવાદ, તા.23,મે,શનિવાર
ગુજરાતના બેરોજગાર યુવાનો માટે શોષણકારી આઉટસોર્સિંગની પ્રથામાં બહાર આવતી એક હકીકત અનુસાર રાજ્યમાં સાત લાખથી વધુ યુવાનોની કારકિર્દી સાથે ચેડા થઈ રહ્યા છે. ભોગ બનેલા યુવાનો માટે લડત ચલાવતા સંગઠનના દાવા અનુસાર કરાર અને આઉટસોર્સિંગમાં યુવાનોની આવડી મોટી વિશાળ ફોજ હોમાઈ ગઈ છે. બીજી તરફ નિશ્ચિત મળતિયાઓને જ કોન્ટ્રાક્ટ મળે અને કાયદાકીય રીતે કોઈ અવાજ પણ ન ઉઠાવી શકે, તે માટે ચોક્કસ ગોઠવણ ભ્રષ્ટાચારની સિસ્ટમમાં કરી લેવામાં આવી છે.

સરકારના રોજગારીના વાયદા વચ્ચે 'માનવશક્તિ'ના ભ્રષ્ટાચારના મુળીયા દિવસેને દિવસે ઉંડા ઉતરતા જાય છે. ગુજરાતમાં ચાલતી હાલની આ સિસ્ટમને કેન્દ્રનો શ્રમ અને રોજગારનો કાયદો પણ માન્યતા આપતો નથી. એકાદ વર્ષ પહેલા કઢાયેલા એક અંદાઝ અનુસાર રાજ્યમાં કરાર અને આઉટસોર્સિંગ દ્વારા સાત લાખથી વધુ યુવાનો સરકારી કે સરકાર અનુદાનીત સંસ્થાઓના વિભાગોમાં નોકરી કરી રહ્યા છે. કાયમી કર્મચારીઓની સાથે જ ખભેખભા મિલાવીને કામ કરતા આ યુવાનોને કોઈ હક્ક-અધિકાર કે પુરો પગાર મળતો નથી.
આ માટે લડત ચલાવતા 'જનઅધિકાર મંચ'ના જણાવ્યા અનુસાર સરકારી તિજોરીમાંથી આ યુવાનોના નામે પુરી રકમનો પગાર નિકળે છે, પરંતુ યુવાનોના હાથમાં આવતા પગારની આ રકમ અડધી થઈ જાય છે. મંચના પ્રવિણ રામ કહે છે કે, રાજ્યમાં સરકારી રેકર્ડ ઉપર શિક્ષિત અને અશિક્ષિત બેરોજગારોની સંખ્યા ૩પ લાખ જેટલી છે. એક તરફ બેકાર યુવાનોનો આવડો મોટો સમુહ છે, તો બીજી તરફ સરકારના અનેક વિભાગો ઈન્ચાર્ર્જથી ચાલી રહ્યા છે. ખાસ કરીને વહિવટી, આરોગ્ય, કૃષિ અને ગ્રામ વિકાસના ક્ષેત્રોમાં આઉટસોર્સિંગનું ચલણ વધતુ જાય છે.
બીજી તરફ માનવશક્તિ પુરી પાડવાનો કોન્ટ્રાક્ટ પોતાના જ મળતિયાની એજન્સીને મળે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવાયેલી છે. ટેન્ડર બહાર પાડતી વખતે કર્મચારીઓની આર્થિક સલામતીના બહાને એજન્સીનું ટર્નઓવર ખુબ જ ઉંચુ માગવામાં આવે છે. આ શરત માત્ર મળતિયાઓની એજન્સીઓ જ પુરી કરી શકે તેમ હોય છે. કારણ કે મળતિયાઓની એજન્સીઓ દ્વારા અગાઉથી જ ઉંચા ટર્નઓવરનું રેકર્ડ તૈયાર કરી લેવામાં આવ્યુ હોય છે. આ ટર્નઓવર ક્યારેક તો રૃપિયા પ૦ કે ૧૦૦ કરોડ સુધીનું પણ હોય છે. જેથી કરીને કોઈ નાના હરિફો ટકી શકતા નથી અને ટેન્ડર પડદા પાછળ નક્કી કરેલી એજન્સીના ખિસ્સામાં જતુ રહે છે. કાયદાકીય રીતે આ સિસ્ટમ સામે કોઈ વાંધો પણ ઉઠાવી શકે તેમ નથી. આવા અનેક દાખલા મોજુદ છે.ા
સરકારી વિભાગોમાં આઉટસોર્સિંગ
વિભાગ    કર્મચારીની ટકાવારી
વહિવટ-રેવન્યુ    પ૦થી પપ ટકા
નવી મેડિકલ કોલેજો    ૯૦થી ૯પ ટકા
ગ્રામ વિકાસ એજન્સી    ૮૦થી ૯૦ ટકા
કૃષિ    ૩૦થી ૩પ ટકા
આરોગ્ય    પપથી ૬૦ ટકા
પોલીસ, સુરક્ષા    રપથી ૩૦ ટકા
શિક્ષણ    ૧પથી ર૦ ટકા

Source :-https://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/corruption-of-human-resourse-in-gujarat

નિપાહ વાયરસ મહામારીનો ખતરો, ભૂલથી પણ ન ખાવ આવા ફળ...

સામાન્ય રીતે નિપાહ વાયરસની અસરમાં આવનારા 40થી50 ટકા લોકોના મોત થઇ જાય છે. ઘણા કિસ્સામાં તો આ આંકડો 100 ટકા પણ પહોંચ્યો છે 
નવી દિલ્હી : કેરલના કોઝિકોડ જિલ્લામાં ફેલાયેલ નિપાય વાયરસ મહામારીએ સૌને ચિંતામાં નાંખી દીધા છે. નિપાહ વાયરસની વધતી અસરને જોતાં સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મેડિકલ સર્વિસીસ તરફથી પણ એક સૂચનાપત્ર જાહેર કરવામાં આવ્યું છે. જે આર્મીના તમામ છ કમાન્ડ હેડક્વાર્ટસમાં મોકલવામાં આવ્યું છે. સેનાની એડવાઇઝરીમાં કહેવાયું છે. નિપાહ વાયરસના સંક્રમણ વધી રહ્યું છે. જિલ્લામાં ત્રણના મોત નીપજ્યા છે. જોકે કેરલ સરકારે નિપાહ વાયરસથી 10ના મોત થયાનું જાહેર કર્યું છે. 
સેનાનું કહેવું છે કે, કેરલ સહિત ભારતમાં આ વાયરસ પહેલી વખત જોવામાં આવ્યો છે. નિપાહ વાયરસના સંક્રમણથી છુટકારો અપાવવા માટે નેશનલ સેન્ટર ફોર ડિસીજ કંટ્રોલ (એનસીડીસી) ની એક ટીમ કેરલ પહોંચી ચૂકી છે. જે સંક્રમણથી બચવા અને અસરગ્રસ્ત લોકોની સારવાર માટે કામ કરી રહી છે. સેનાએ પોતાના તમામ સૈનિકો અને અધિકારીઓને સલાહ આપી છે કે આ સંક્રમણથી બચવા માટે ચામાચીડિયા અને ડૂક્કરથી દૂર રહે. સેનાએ ખાસ કરીને પોતાના સૈનિકોને તાકીદ કરી છે કે સંક્રમિત વિસ્તારોમાં વૃક્ષો પરથી જમીન પર પડેલા ફળ બિલકુલ ખાવા નહીં કે અડવું નહીં. આવા ફળ ખાવાથી મહામારીનો શિકાર બની શકાય છે. 
લક્ષણ : નિપાહ વાઇરસ NiV ઇન્ફેક્શન પણ કહેવામાં આવે છે. આ બિમારીનાં લક્ષણની વાત કરીએ તો શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. તાવ આવવા લાગે છે. માથુ દુખે છે, બળતરા અને ચક્કર આવવા લાગે છે અને વ્યક્તિ બેહોશ પણ થઇ જાય છે. 
48 કલાકમાં વ્યક્તિ કોમામાં સરી પડે છે
આ ઇન્ફેક્શનથી પીડિત દર્દીઓને જો તાત્કાલીક સારવાર ન મળે તો 48 કલાકની અંદર દર્દી કોમામાં જઇ શકે છે. WHOનાં અનુસાર આ વાયરલ લડવા માટે અત્યાર સુધી કોઇ વૈક્સિન વિકસિત કરવામાં આવ્યું નથી અને આ વાયરસથી પીડિત દર્દીને ઇન્સેન્ટિવ સપોર્ટિવ કેર આપીને સારવાર કરવામાં આવી શકે છે. 
ચામાચીડિયાથી ફેલાય છે વાઇરસ
ડોક્ટર્સનાં અનુસાર વાયરલ ખુબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે અને મોટા ભાગનાં કિક્સાઓમાં તે જીવલેણ સાબિત થાય છે. એક ખાસ પ્રકારનાં ચામાચીડિયા જેને ફ્રૂટ બેટ કહે છે જે મુખ્ય રીતે ફળ અથવા તેનાં રસનનું જ સેવન કરે છે. આ ચામાચીડિયા જ નિપાહ વાયરસનાં મુખ્ય વાહક છે. 
માનવ સંપર્કથી પણ ફેલાય છે. 
આ દુર્લભ અને ખતરનાક વાયરસ સુઅર, ચામાચીડિયા દ્વારા માણસમાં ફેલાય છે. તે ઉપરાંત NiV ઇન્ફેક્ટેડ વ્યક્તિનાં સંપર્કમાં આવવાથી પણ આ વાઇરસ ફેલાય છે. 
કઇ રીતે આ વાઇરસથી બચી શકાય
ડોક્ટર્સનાં અનુસાર ફ્રુટ બેટ્સનાં કારણે આ બિમારી મુખ્ય રીતે ફેલાય છે. જ્યારે વ્યક્તિ કોઇ જાનવરનાં એઠા ફળ અને શાકભાજી ખાય છે તો તેનાંથી આ વાયરસ ફેલાય છે. માટે સુરક્ષાની દ્રષ્ટીએ ખુબ જ જરૂરી છે કે જમીન પર પડેલા ફળ ન ખાવા જોઇએ.
પહેલીવાર મલેશિયામાં ફેલાયો હતો વાયરસ
WHOનાં અનુસાર 1998માં મલેશિયાનાં કામ્પુંગ સુગઇમાં પહેલી વાર આ વાયરસનું ઇન્ફેક્શન જોવા મળ્યું હતું. આ વાયરસનું નામ પણ સુગઇ નિપાહ ગામનાં નામ પરથી પડ્યું જ્યાં તે પહેલીવાર જોવા મળ્યો હતો. મલેશિયામાં આ બિમારી ચેપી સુવરનાં કારણે ફેલાઇ હતી. 
પશ્ચિમ બંગાળમાં પહેલીવાર વાયરસની માહિતી મળી
નિપાહ વાઇરસની હાજરી ભારતમાં પહેલીવાર નથી. 2001 અને 2007માં સૌથી પહેલા પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસનાં કારણે 2 વખત બિમારી ફેલાઇ હતી. બંગાળમાં બંન્ને વખત દુર્લભ વાયરસનાં 71 કેસ સામે આવ્યા હતા. જેમાં 50 લોકોનાં મોત નિપજ્યાં હતા. બંન્ને વખત આ બિમારીનાં મોટા ભાગનાં કેસ પશ્ચિમ બંગાળનાં તે વિસ્તારોમાં જોવા મળ્યા જે પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલા છે.

Source :-http://zeenews.india.com/gujarati/india/army-releases-advisory-on-the-panic-of-nipah-virus-avoid-fruits-fallen-from-trees-9330

નિપાહ વાયરસઃ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, જારી કર્યો હેલ્પલાઇન નંબર

કેરળમાં નિપાહ વાયરસે 10 લોકોનો ભોગ લીધો છે. આ પગલે રાજ્યનું આરોગ્ય તંત્ર અણ એલર્ટ થઈ ગયું છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા લોકોની મદદ માટે હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યો છે. 

અમદાવાદઃ કેરળમાં કેર વર્તાવી રહેલા નિપાહ વાઈરસને લઈને રાજ્યનું આરોગ્ય તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. નિપાહ વાયરસની ગંભીરતાને જોઈને આરોગ્ય વિભાગે કલેક્ટરોને તકેદારીના પગલાં લેવા આદેશ આપી દીધા છે. 
કેરલમાં હાહાકાર મચાવનાર નિપાહ વાઈરસથી લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ગુજરાતમાં ચિંતાનું કોઈ કારણ નથી પરંતુ નિપાહ વાઈરસને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલા લેવા આદેશ અપાયા છે. જિલ્લા કલેક્ટર, આરોગ્ય અધિકારી, પશુપાલન વિભાગને આદેશ આપવામાં આવ્યા છે. કોઈ પણ દર્દીમાં રોગના લક્ષણ જણાય તો સારવાર આપવા કહેવાયું છે. સાથે જ આરોગ્ય ખાતાએ હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે.. આ હેલ્પ લાઈન નંબર97277 23301 છે. આ નંબર પર ફોન કરીને કોઈ પણ દર્દી મદદ મેળવી શકે છે.
નિપાહ વાઈરસ 1998માં મલેશિયાના નિપાહ નામના નગરમાં પ્રથમ વખત નોંધાયો હતો. ત્યારથી આ વાઈરસનું નામ નિપાહ વાઈરસ પડ્યું હતું. આ ખતરનાક નિપાહ વાઈરસના લક્ષણો વિશે વાત કરીએ તો..નિપાહ વાઈરસ એક ચેપી રોગ છે. નિપાહ વાઈરસના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ખુબ જ તાવ આવે છે. માથામાં દુખાવો થાય છે, બળતરા થાય છે, ચક્કર આવે છે. તો બેભાન થઈ જવાની પણ તકલીફ પણ થાય છે. નિપાહ વાઈરસને NIV વાઈરસ પણ કહેવામાં આવે છે. આ વાઈરસ ચામાચિડીયા અને ભૂંડથી ફેલાય છે. સૌપ્રથમ વખત સિંગાપોર અને મલેશિયામાં આ વાઈરસના લક્ષણો જોવા મળ્યા હતા.
નિપાહ વાઈરસ એટલો ખતરનાક છે કે અત્યાર સુધી આ વાઈરસના કારણે કેરલમાં 10 જેટલા લોકોના મોત થઈ ચુક્યા છે. વાઈરસની ગંભીરતાને જોઈને અમદાવાદમાં પણ આરોગ્ય વિભાગે તપાસ અને અભ્યાસ શરૂ કર્યો છે. વિવિધ વિસ્તારમાં ચામાચીડિયાની મોટી વસાહત છે. તેથી આ અંગે અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે અને તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.
Source :-http://zeenews.india.com/gujarati/gujarat/nippah-virus-gujarat-helth-department-alert-9301

એક વાર નિપાહ લાગુ પડ્યું તો માણસ જીવતો નથી રહેતો, જાણો લક્ષણો

નિપાહ વાઇરસનું કોઇ જ વેક્સિન હજી સુધી શોધાયું નથી તેથી જો આ રોગ લાગુ પડે તો વ્યક્તિનું મોત નિશ્ચિત છે

કોઝીકોડી : કેરળનાં કોઝીકોડ જિલ્લામાં રહસ્યમય અને ખુબ જ ઘાતક નિપાહ વાઇરસની ઝપટે ચડીને અત્યાર સુધી 10 લોકોનાં મોત નિપજ્યાં છે અને 6 લોકોની પરિસ્થિતી હજી પણ નાજુક છે. આ ખતરનાક વાઇરસથી પીડિત 25 દર્દીઓને હાલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. આ વાઇરસ અંગેની માહિતી મેળવવા માટે કેન્દ્ર દ્વારા જ પ્રભાવિત જિલ્લામાં એક ટીમ મોકલી દેવામાં આવી છે. જો કે આ ખતરનાક નિપાહ અંગેની કેટલીક જાણવા જેવી બાબતો આ રહી
લક્ષણ : નિપાહ વાઇરસ NiV ઇન્ફેક્શન પણ કહેવામાં આવે છે. આ બિમારીનાં લક્ષણની વાત કરીએ તો શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. તાવ આવવા લાગે છે. માથુ દુખે છે, બળતરા અને ચક્કર આવવા લાગે છે અને વ્યક્તિ બેહોશ પણ થઇ જાય છે. 
48 કલાકમાં વ્યક્તિ કોમામાં સરી પડે છે
આ ઇન્ફેક્શનથી પીડિત દર્દીઓને જો તાત્કાલીક સારવાર ન મળે તો 48 કલાકની અંદર દર્દી કોમામાં જઇ શકે છે. WHOનાં અનુસાર આ વાઇરલ લડવા માટે અત્યાર સુધી કોઇ વૈક્સિન વિકસિત કરવામાં આવ્યું નથી અને આ વાઇરસથી પીડિત દર્દીને ઇન્સેન્ટિવ સપોર્ટિવ કેર આપીને સારવાર કરવામાં આવી શકે છે. 
ચામાચીડિયાથી ફેલાય છે વાઇરસ
ડોક્ટર્સનાં અનુસાર વાઇરલ ખુબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે અને મોટા ભાગનાં કિક્સાઓમાં તે જીવલેણ સાબિત થાય છે. એક ખાસ પ્રકારનાં ચામાચીડિયા જેને ફ્રૂટ બેટ કહે છે જે મુખ્ય રીતે ફળ અથવા તેનાં રસનનું જ સેવન કરે છે. આ ચામાચીડિયા જ નિપાહ વાઇરસનાં મુખ્ય વાહક છે. 
માનવ સંપર્કથી પણ ફેલાય છે. 
આ દુર્લભ અને ખતરનાક વાઇરસ સુઅર, ચામાચીડિયા દ્વારા માણસમાં ફેલાય છે. તે ઉપરાંત NiV ઇન્ફેક્ટેડ વ્યક્તિનાં સંપર્કમાં આવવાથી પણ આ વાઇરસ ફેલાય છે. 
કઇ રીતે આ વાઇરસથી બચી શકાય
ડોક્ટર્સનાં અનુસાર ફ્રુટ બેટ્સનાં કારણે આ બિમારી મુખ્ય રીતે ફેલાય છે. જ્યારે વ્યક્તિ કોઇ જાનવરનાં એઠા ફળ અને શાકભાજી ખાય છે તો તેનાંથી આ વાઇરસ ફેલાય છે. માટે સુરક્ષાની દ્રષ્ટીએ ખુબ જ જરૂરી છે કે જમીન પર પડેલા ફળ ન ખાવા જોઇએ.
પહેલીવાર મલેશિયામાં ફેલાયો હતો વાઇરસ
WHOનાં અનુસાર 1998માં મલેશિયાનાં કામ્પુંગ સુગઇમાં પહેલી વાર આ વાઇરસનું ઇન્ફેક્શન જોવા મળ્યું હતું. આ વાઇરસનું નામ પણ સુગઇ નિપાહ ગામનાં નામ પરથી પડ્યું જ્યાં તે પહેલીવાર જોવા મળ્યો હતો. મલેશિયામાં આ બિમારી ચેપી સુવરનાં કારણે ફેલાઇ હતી. 
પશ્ચિમ બંગાળમાં પહેલીવાર વાઇરસની માહિતી મળી
નિપાહ વાઇરસની હાજરી ભારતમાં પહેલીવાર નથી. 2001 અને 2007માં સૌથી પહેલા પશ્ચિમ બંગાળમાં નિપાહ વાઇરસનાં કારણે 2 વખત બિમારી ફેલાઇ હતી. બંગાળમાં બંન્ને વખત દુર્લભ વાઇરસનાં 71 કેસ સામે આવ્યા હતા. જેમાં 50 લોકોનાં મોત નિપજ્યાં હતા. બંન્ને વખત આ બિમારીનાં મોટા ભાગનાં કેસ પશ્ચિમ બંગાળનાં તે વિસ્તારોમાં જોવા મળ્યા જે પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલા છે.

Source :-http://zeenews.india.com/gujarati/india/important-facts-about-mysterious-nipah-virus-which-claimed-10-lives-in-kerala-9196

નિપાહ વાયરસ વચ્ચે ચાર જિલ્લામાં ન જવાનું સૂચન 
કેન્દ્ર સરકાર દ્વારા પણ પગલા નવીદિલ્હી,તા. ૨૩, નિપાહ વાયરસ સપાટી ઉપર આવ્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો કનિદૈ લાકિઅ દ્વારા જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે. નિપાહ વાયરસનો મામલો સપાટી ઉપર આવ્યા બાદ કેરળ સરકારે કેરળના ચાર ઉત્તરીય જિલ્લા કોઝીકોડે, મલપ્પુરમ, કનિદૈ લાકિઅ વયનાડ અકિલા અને કન્નુરમાં ન જવા માટે લોકોને સૂચના આપી છે. આરોગ્ય સચિવ રાજીવ સદાનંદ તરફથી આ પ્રકારની અપીલ કરવામાં આવી છે. આમા કહેવામાં કનિદૈ લાકિઅ આવ્યું છે કે, રાજ્યના બાકીના વિસ્તારોમાં જવામાં કોઇ તકલીફ નથી પરંતુ સાવચેતી અકીલા રાખવામાં આવે તે જરૃરી છે. કેરળના કોઝીકોડે જિલ્લામાં કનિદૈ લાકિઅ નિપાહ વાયરસના કેટલાક મામલા સપાટી ઉપર આવ્યા છે. આ ઇન્ફેક્શનના કારણે લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. વાયરસના મોટાભાગના મામલા કોઝીકોડેમાં બન્યા કનિદૈ લાકિઅ છે. વાયરસના સકંજામાં આવવાથી ૧૦ લોકોના મોત પણ થઇ ગયા છે. કેરળના આરોગ્યમંત્રી સેલજાનું કહેવું છે કે, નિપાહ વાયરસના પ્રકોપને કાબૂમાં લેવામાં કનિદૈ લાકિઅ સફળતા મળી ચુકી છે. (9:56 pm IST)


Source :-https://www.akilanews.com/Main_news/Detail/24-05-2018/133824

પેટ્રોલ - ડિઝલ બાદ વીજળીના ભાવ ઝટકા આપશે ગરમીમાં
 વીજળીની માંગ વધી, કોલસાના ભાવ વધ્યા, મોટી ટ્રાન્સમિશન લાઇન તૂટી... ભાવ વધારો અનિવાર્ય નવી દિલ્હી તા. કનિદૈ લાકિઅ ૨૪ : સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલની કિંમતની અસર હવે સામાન્ય માણસો પર જોવા મળી શકે છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં થઈ રહેલ વધારા વચ્ચે હવે કનિદૈ લાકિઅ વિજળીની કિંમત અકિલા પણ વધરો થઈ શકે છે. ગરમી વધવાના કારણે થર્મલ પાવરની ડિમાન્ડ પહેલાથી જ ઘણી વધી ગઈ છે, અને વિજળી ઉત્પાદન માટે જરૂરી કોલસાની કનિદૈ લાકિઅ અછત અપર્યાપ્ત સાબિત થઈ રહી છે. જેના કારણે મંગળવારે વિજળીની કિંમત ૨ વર્ષના અકીલા ઉંચા ભાવે એટલે કે, રૂ. ૬.૨૦ પ્રતિ યૂનિટ પહોંચી ગઈ છે. કનિદૈ લાકિઅ માનવામાં આવી રહ્યું છે કે, કિંમતોમાં આ વધારાનો બોઝ પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ ટુંક સમયમાં લોકો પર નાખશે. ૨૦૧૬થી અત્યાર સુધીમાં વિજળીની કનિદૈ લાકિઅ કિંમતમાં રૂ. ૬ પ્રતિ યુનિટથી વધારો થયો છે. પરંતુ ફરી તેમાં ઘટાડો થયો, જેના કારણે લોકોને રાહત મળી હતી. છેલ્લા અઠવાડિયાની શરૂઆતમાં આ કિંમત કનિદૈ લાકિઅ ૪ રૂપિયા પ્રતિ યૂનિટ આસપાસ હતી. પરંતુ જેવી વિજળી પેદા કરવા માટે કોલસાની માંગ વધી, સામે દેશની સૌથી મોટી પાવર ટ્રેડિંગ ફર્મ ઈન્ડિયન એનર્જી કનિદૈ લાકિઅ એકસચેન્જમાં ૭ દિવસની અંદર કિંમતોમાં રૂ. ૨ પ્રતિ યૂનિટથી વધારેનો વધારો થયો છે. આ તરફ સોમવારે કેટલાક રાજયોમાં પ્રતિ યૂનિટ વિજળીની કિંમતોમાં કનિદૈ લાકિઅ ઘણો વધારો થયો. આ માટેનું એક કારણ દેશના ઉત્ત્।રી રાજયોમાં સામાન્ય કરતા વધારે ડિમાન્ડ વધવાનું છે અને બીજુ પશ્યિમ ભારતથી યૂપી, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને પંજાબ જેવા રાજયોને જે મહત્વપૂર્ણ ટ્રાન્શમિશન લાઈનથી વિજળીની સપ્લાઈ કરવામાં આવે છે, તે તૂટી જવાનું છે. ટ્રાન્સમિશન લાઈન તૂટી જવાથી સોમવારે ઉત્ત્।રી રાજયોમાં વિજળીની કિંમત લગભગ ૮ રૂપિયા પ્રતિ યૂનિટ પર પહોંચી ગઈ છે, અને આ સમયે ત્યાં ૭.૪૩ પ્રતિ યૂનિટ છે. સ્પષ્ટ છે કે, જો ડિસ્ટ્રીબ્યૂશન કંપનીઓ વધારે કિંમત પર વિજળી ખરીદશે તો તે રિટેલ અને ઈન્ડસ્ટ્રીયલ કન્ઝયુમરને વધારે ભાવથી જ વિજળી વેચવામાં આવશે. આના કારણે સામાન્ય નાગરીકોને વિજળી માટે વધારે કિંમત ચુકવવી પડશે, આટલું જ નહીં ઉદ્યોગિક કંપનીઓને પણ વિજળી મોંઘી મળતા વસ્તુ-સામાનના ભાવ પણ વધી જશે.(૨૧.૨૯) (2:49 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/24-05-2018/133888

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 26 April 2018

હાર્દિક પટેલની સુરક્ષા પાછી ખેંચાઈ: જાનને કોઈ ખતરો નથી : આઈબી - ડીસામાં પાણીના મીટરમાં ઘરદીઠ 800 લીટરની જગ્યાએ 1500 લીટર વપરાશ ખુલ્યો - ખેડૂતોને ટ્રેકટર, પંપ વગેરે ભાડેથી મળશે - મોરબીના સામાકાંઠે પીવાના પાણીનો કકળાટ :15 દિવસથી પાણી નહિ મળતા મહિલાઓ પાલિકા કેચેરીએ પહોંચી - ગુજરાત પાસે છે માત્ર 32.19% પાણી, ચોમાસુ લંબાશે તો વલખા મારવા પડશે - શું તમે જાણો છો...એક ટપકતા નળથી મહિને ૭૬૦ લીટર પાણી વેડફાય છે


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.2 (Gold) 
 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 15 April 2018 & 30 April 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

હાર્દિક પટેલની સુરક્ષા પાછી ખેંચાઈ: જાનને કોઈ ખતરો નથી : આઈબી 
અમદાવાદ,તા. ૨૫: પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલની સુરક્ષા કેન્દ્ર સરકારે હવે પાછી કનિદૈ લાકિઅ ખેંચી લીધી છે.  ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જીવના જોખમને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે હાર્દિક પટેલને વાઈ શ્રેણીની સુરક્ષા આપી હતી પરંતુ કનિદૈ લાકિઅ હવે આ સુરક્ષા અકિલા પાછી ખેંચી લીધી છે. આઈબી દ્વારા સુરક્ષાની સમીક્ષા કર્યા બાદ હાર્દિક પટેલની સુરક્ષા પાછી ખેંચી લેવાનો નિર્ણય કરાયો છે. કનિદૈ લાકિઅ હાર્દિક પટેલને હવે કોઈપણ પ્રકારનો ખતરો નથી. જેથી સુરક્ષા પરત લેવામાં આવી અકીલા છે. હાર્દિક પટેલની સુરક્ષામાં હજુ સુધી આઠ કમાન્ડો રહેતા કનિદૈ લાકિઅ હતા જે હવે રહેશે નહીં. સીઆઈએસએફ અધિકારીઓને જાણ કરાઈ છે. (9:48 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/26-04-2018/76498

 ડીસામાં પાણીના મીટરમાં ઘરદીઠ 800 લીટરની જગ્યાએ 1500 લીટર વપરાશ ખુલ્યો 
પાણીનો વેડફાટ અટકાવવા પાલિકાએ બે જગ્યાએ લગાવ્યા હતા ટેસ્ટિંગ મીટર ડીસા નગરપાલિકાએ કનિદૈ લાકિઅ પાણીના લગાવેલા મીટરમાં ઘરદીઠ 800 લીટરની જગ્યાએ 1500 લીટર પાણીનો વપરાશ થતો હોવાનું ખુલ્યું છે નગરપાલિકાએ પાણીનો વેડફાટ અટકાવવા અને  શહેરીજનોને કનિદૈ લાકિઅ પૂરતું અકિલા પાણી મળી રહે તે માટે  શહેરમાં પાણી માટે મીટર લગાવવાનું આયોજન કર્યું હતું જોકે નગરપાલિકાએ શહેરમાં બે જગ્યાએ ટેસ્ટિંગ કનિદૈ લાકિઅ મિટર લગાવ્યા હતા. જેમાં ઘરદીઠ અંદાજીત 800 લીટર પાણીની જરૂરિયાત સામે 1500 લીટર પાણીનો વપરાશ થતું હોવાનું બહાર આવ્યું હતું. (11:55 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/26-04-2018/76489


ખેડૂતોને ટ્રેકટર, પંપ વગેરે ભાડેથી મળશે
 કંપનીઓ સાથે નીતિ આયોગની ચર્ચાઃ ખેતીને પ્રોત્સાહન આપવાનો હેતુ નવી દિલ્હી તા. ર૬ : દેશમાં આવતા દિવસોમાં ખેડૂતોને કનિદૈ લાકિઅ ખેતી માટે ઉપયોગી થવા ખેતી લક્ષી સાધનો ભાડે આપવાની સરકારની યોજના છે. કેન્દ્રના નીતિ આયોગના કસ્ટમર હીયરીંગ સેન્ટર દ્વારા ટ્રેકટર, પંપ કનિદૈ લાકિઅ જેવા કૃષિલક્ષી અકિલા ઉપકરણો ભાડે આપવા માટે કાર્યવાહી થઇ રહી છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકની કંપનીઓ દ્વારા આ વ્યવસ્થા થઇ રહી છે. આ કનિદૈ લાકિઅ કંપનીઓ નીતિ આયોગના સંપર્કમાં છે. ઉત્તર પ્રદેશ, ઉતરાખંડ, હરિયાણા, પંજાબ સહિત અકીલા દેશના તમામ રાજયોમાં આ યોજના લાગુ કરવામાં આવશે. આવી વ્યવસ્થાથી કનિદૈ લાકિઅ યુવાનોને રોજગારીની તક વધશે. અને ખેડૂતોની જરૂરીયાત પુરી થશે. (11:44 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/26-04-2018/130979

મોરબીના સામાકાંઠે પીવાના પાણીનો કકળાટ :15 દિવસથી પાણી નહિ મળતા મહિલાઓ પાલિકા કેચેરીએ પહોંચી
 :ઉગ્ર રજૂઆત   મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પીવાના પાણીનો કનિદૈ લાકિઅ પ્રશ્ન સર્જાયો છે અને છેલ્લા પંદર દિવસથી પાણી મળતું ના હોય જેથી આ વિસ્તારની મહિલાઓ આજે પાલિકા કચેરી પહોંચી હતી અને તંત્રને ઉગ્ર રજૂઆત કનિદૈ લાકિઅ કરી હતી મોરબીના અકિલા સામાકાંઠા વિસ્તારમાં આવેલા મફતિયાપરામાં રહીશોને પાણી મળતું ના હોય જેથી આજે મહિલાઓનું એક ટોળું પાલિકા કચેરી પહોંચ્યું કનિદૈ લાકિઅ હતું અને આ વિસ્તારના કાઉન્સિલરને પાણી માટેની રજૂઆત કરી હતી  મહિલાઓએ જણાવ્યું અકીલા હતું કે છેલ્લા પંદર દિવસથી તેમના વિસ્તારમાં પાણી વિતરણ કનિદૈ લાકિઅ થતું ના હોવાથી મહિલાઓ એંક બેડા પાણી માટે આમતેમ ભટકવું પડે છે અને આકરી ગરમીમાં પાણી વિના અનેક સમસ્યાઓ સર્જાતી હોય જેથી પાણી વિતરણ નિયમિત કનિદૈ લાકિઅ થાય તેવી માંગ કરવામાં આવી હતી અને ઉગ્ર રજૂઆત બાદ ટોળું પરત ફર્યું હતું (11:53 pm IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/26-04-2018/86698

ગુજરાત પાસે છે માત્ર 32.19% પાણી, ચોમાસુ લંબાશે તો વલખા મારવા પડશે

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત પહેલાથી જ પાણીનો પોકાર ઉભો થયો છે. તેવા સંજોગોમાં ઉનાળાની અંદર રાજ્યનાં ડેમોમાં રહેલો પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે. 20 એપ્રિલની સ્થિતિએ સમગ્ર રાજ્યની અંદર માત્ર માત્રને માત્ર 32.19 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. આવા સંજોગોમાં જો ચોમાસુ લંબાય તો ગુજરાતની જનતાએ પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ સર્જાવા જઈ રહી છે. ગુજરાતમાં પાણીની કટોકટી ઉભી થવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.
20 એપ્રિલની સ્થિતિએ સમગ્ર રાજ્યમાં પાણીનો જથ્થો માત્રને માત્ર 32.19 ટકા જ બચ્યો છે. આવા સંજોગોમાં રાજ્યનાં મોટા ડેમોમાં બચેલા પાણીની ટકાવારી તરફ નજર કરીએ તો તમને ખ્યાલ આવશે કે ગુજરાત પાસે કેટલું પાણી છે. ગુજરાત માટે હાલ આ સમય કપરો કહી શકાય. કારણ કે, રાજ્યમાં પાણીનો જથ્થો માત્ર 32.19 ટકા બચ્યો છે. 32.19 ટકા પાણીમાં 50 દિવસ હજી વિતાવવાના છે. સૌથી ઓછુ 15.64 ટકા પાણી કચ્છમાં બચ્યું છે. જ્યારે કે, સૌરાષ્ટ્રમાં 20.42 ટકા પાણી, ઉત્તર ગુજરાતમાં 30.82 ટકા પાણી, દક્ષિણ ગુજરાત 31.53 ટકા પાણી, મધ્ય ગુજરાતમાં 51.70 ટકા પાણી બચ્યું છે. નર્મદા ડેમમાં પણ 31.96 ટકા પાણી બચ્યું છે. આગામી દિવસોમાં પાણીનો આ જથ્થો વધુ ઘટશે તેવું લાગે છે. અને જો ચોમાસુ લંબાશે તો પાણી માટે વલખા મારવા પડશે તેવી પરિસ્થિતિ સર્જાશે.

ઉકાઈ ડેમમાં 28.61 ટકા
કડાણા ડેમમાં 59.85 ટકા
ધરોઈ ડેમમાં 24.14 ટકા
પનામ ડેમમાં 55.19 ટકા
કરજણ ડેમમાં 54.77 ટકા
દમણગંગા ડેમમાં 47.03 ટકા
દાંગતીવાડા ડેમમાં 30.19 ટકા
શેતૃજી ડેમમાં 18.69 ટકા
ભાદર ડેમમાં 21.92 ટકા
સુખી ડેમમાં 10.28 ટકા
વાત્રક ડેમમાં 50.25 ટકા
હાથમતી ડેમમાં 24.43 ટકા
સીપુ ડેમમાં 46.27 ટકા
મચ્છૂ-1 ડેમમાં 25.67 ટકા
મચ્છૂ-2 ડેમમાં 18.85 ટકા
બ્રહ્માણી ડેમમાં 30.96 ટકા
ઉંડ-1 ડેમમાં 33.67 ટકા
મોટા ડેમમાં કુલ સરેરાશ પાણીનો જથ્થો 34.25 ટકા
સરદાર સરોવર ડેમમાં 31.96 ટકા
અન્ય ડેમોમાં રહેલો પાણીનો જથ્થો 23.53 ટકા
રાજ્યમાં કુલ સરેરાશ પાણીનો જથ્થો 32.19 ટકા
Source :-http://sandesh.com/gujarat-have-only-32-19-water-for-summer/

શું તમે જાણો છો...એક ટપકતા નળથી મહિને ૭૬૦ લીટર પાણી વેડફાય છે 
- ગાંધીનગરના પાટનગર યોજના વિભાગ દ્વારા રસપ્રદ સર્વે - નળને રીપેર કરવા ઉપરાંત યોગ્ય રીતે બંધ કરવાની ટેવ પણ આપણને જળસંકટમાંથી ઉગારી શકશે ગાંધીનગર, તા.26  એપ્રિલ 2018, ગુરુવાર 'જળ એ જ જીવન'આ સુત્ર વર્ષોથી ચાલ્યું આવે છે એટલુ જ નહીં, આજના હાઇટેક અને સોસ્યલ મિડિયાના યુગમાં પાણી બચાવવા અને પાણીનો યોગ્ય અને વિવેકપુર્વક ઉપયોગ કરવા માટે ઘણા મેસેજ તથા ક્લિપ વાયરલ થાય છે પરંતું ખોટીરીતે વહીજતું પાણી અટકાવવા માટેની તસ્દી લેવાતી નતી જેના કારણે શિક્ષિત કહેવાતા ગાંધીનગરમાં પણ દરરોજ લાખ્ખો લીટર પાણીનો વેડફાટ થાય છે. એક સર્વે પ્રમાણે એક ટપકતા નળથી દર સેકન્ડે એક ટીંપુ બરબાદ થાય તો મહિને ૭૬૦ લીટર જ્યારે વાર્ષિક અંદાજે ૪૬ હજાર લીટર પાણી વેડફાઇ જાય છે. કુદરતી આપેલા પાણીનું આપણે વૈજ્ઞાાનિક નામ બનાવી દીધુ પણ વિજ્ઞાાન આજની તારીખે પણ માનવના ઉપયોગી જળ બનાવી શક્તુ નથી.જળ બનાવી નહીં શક્તા આપડે હવે જળ બચાવવાનો વારો આવ્યો છે ત્યારે આપણી નાની-નાની બેદરકારી અને નિષ્કાળજીને કારણે સેંકડો અને હજ્જારો લીટર પાણી વેડફાઇ જતું હોય છે તે આપણને ખ્યાલ પણ નથી હોતો તે ખુબ જ દુઃખની વાત છે. એક બાજુ જ્યારે સમગ્ર ગુજરાત ઉપર જળસંકટની તલવાર લટકી રહી છે તો ત્યારે માથાદીઠ વપરાશમાં એશીયામાં સૌથી પ્રથમ ગાંધીનગર શહેરમાં પાણીનો વિવેકપુર્વક ઉપયોગ થાય તે ખુબ જ જરૃરી છે ત્યારે આ શિક્ષત અને કહેવાતા સંસ્કૃત નગરમાં રહેતા નગરજનો સમાન્ય સમસ્યાથી લઇને મોટા પ્રશ્નો માટે સરકાર અને તંત્રને જવાબદાર ગણતી હોય છે અને નાની-નાની વાતોમાં પણ તંત્ર ઉપર પસ્તાળ પાડતી હોય છે ત્યારે હવે સરકારી તંત્રએ આ શિક્ષત નગરના નાગરિકોને પાણી બચાવવા માટે ટકોર કે વિનંતી કરવાના દિવસો આવ્યા છે. ગાંધીનગરમાં પાણી વિતરણની જવાબદારી સંભાળતા પાટનગર યોજના વિભાગ દ્વારા એક રસપ્રદ સર્વે કર્યો છે. તેમના મતે એક ટપકતા નળથી દર સેકન્ડે એક ટીપું બરબાદ થાય તો દર મહિને અંદાજે ૭૬૦ લીટર પાણી નકામું જ વેડફાઇ જાય છે તે જ રીતે નળ યોગ્યરીતે બંધ નહીં કરવાને કારણે વાર્ષિક અંદાજે ૪૬ હજાર લીટર પાણી વેડફાઇ જાય છે. તેથી જ્યાં પાણી લીકેજ હોય, બહારની બાજુએ આવેલા ચોકડીના નળ સતત ચાલુ રહેતા હોય તો ક્યાંક નળ જ હોતા નથી. આ અંગે સતર્કતા રાખી ગાંધીનગરના તમામ સુશિક્ષત નાગરિકોને જનહિતાર્થે પાણીનો વેડફાટ નહીં કરવા પણ તંત્રએ અપીલ કરી છે. ત્યારે આપણી જવાબદારી સમજીને પણ આ જળસંકટની સ્થિતિમાં નળ રીપેર કરવા ઉપરાંત યોગ્ય રીતે નળ બંધ કરવાની ટેવ પાડીએ તો પણ આ જળસંકટની સ્થિતિમાંથી ઉગરી શકાય તેમ છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/gandhinagar/wasted-760-liters-of-water-per-month-with-a-drip-tap

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 15 April 2018 & 30 April 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/