સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 13 April 2018

નોટબંધી પાર્ટ-2: હવે ગામડાઓમાં નાણાંની તીવ્ર કટોકટી - રશિયામાં ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારીમાં ? :સરકારી ટીવી ચેનલે આપ્યો યુદ્ધની આશંકાનો સંકેત - સિરીયા ઉપર લશ્કરી હુમલાઓ શરૂઃ ફ્રાંસ - બ્રિટન પણ જોડાયા - ACB રેડ મામલોઃ નિવૃત્તિ બાદ પરમારે ભ્રષ્ટાચારનું રાજ્યવ્યાપી સેટીંગ ગોઠવ્યું - ઓઇલ માર્કેટમાં બીજા સૌથી મોટા ઉછાળાની તૈયારી : વૈશ્વિક એનર્જી સપ્લાયમાં જબરા પરિવર્તનના સંકેત


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.2 (Gold) 



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 15 April 2018 & 30 April 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

નોટબંધી પાર્ટ-2: હવે ગામડાઓમાં નાણાંની તીવ્ર કટોકટી

 રિઝર્વ બેન્ક ચેસ્ટ બેન્કોને માગણીના પ્રમાણમાં માત્ર 30 ટકા નાણાં ફાળવતી હોઇ સર્જાયેલી સ્થિતિ
મહેસાણા, પાલનપુર, પાટણ, હિંમતનગર, ઊંઝા, વિજાપુર: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી છેલ્લા એક સપ્તાહથી ચેસ્ટ બેન્કોને માગણીના પ્રમાણમાં માત્ર 30 ટકા નાણાંની ફાળવણી કરાઇ રહી છે. જેને કારણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ધીમા પગલે નાણાકીય કટોકટી શરૂ થઇ ગઇ છે. દેશભરમાં નોટબંધી સમયે જે નાણાંભીડ સર્જાઇ હતી, તેવી સ્થિતિ પુન: ઊભી થઇ છે. હાલમાં શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં તીવ્ર નાણાકીય કટોકટી જોવા મળી રહી છે. કારણકે ગ્રામ્ય વિસ્તારમાં લોકોનો મુખ્ય નાણાકીય સ્ત્રોત ખેતી અને પશુપાલન છે.

ખેડૂતોને પાકવેચાણનાં પૂરતાં નાણાં મળતાં નહીં બજારમાં ખરીદી પર અસર
હાલમાં ખેડૂત જ્યારે ઉત્પાદિત પાક વેચવા માર્કેટયાર્ડમાં જાય ત્યારે વેપારીઓ પાસે પૂરતી કેશ ન હોઇ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં નાણાં મળતાં નથી. જેની સીધી અસર બજારમાં વેપાર-ધંધા પર પડી રહી છે. બીજીબાજુ, લગ્નસરાને લઇને પણ નાણાંનો ઉપાડ વધ્યો છે. સામે પૂરતા પ્રમાણમાં કેશ આવતી નથી. આગામી સપ્તાહ સુધીમાં ચેસ્ટ બેન્કોને પૂરતી કેશ નહીં મળે તો નાણાકીય કટોકટી મોટું રૂપ ધારણ કરી શકે તેવી ભીતિ સેવાઇ રહી છે.
શું અસર થઇ રહી છે

- પાકધિરાણનાં ચેક ખેડૂતના ખાતામાં જમા થાય છે, પરંતુ પૂરાં નાણાં મળતાં નથી.
- બેન્કોને રૂ.10 હજારથી લઇને 30 હજાર સુધી કેશ લિમિટ કરવાની ફરજ પડી.
- ટ્રાન્ઝેક્શનના પ્રશ્નને લઇ ખેડૂતો રોકડનો આગ્રહ રાખે છે.
- વેપારીઓ પાસે પૂરતી કેશ ન હોઇ વાયદા કરે છે.
- દૂધઉત્પાદકોને ગામડાવાઇઝ કેશ આવક પ્રમાણે ફાળવાય છે.
આ એક ઉપાય છેે

બેંન્કિંગ સૂત્રોના મતે ખેડૂતને 50 ટકા રકમ રોકડા અને બાકીની 50 ટકા રકમ આરટીજીએસમાં કરાય તો નાણાંની અછત હળવી બને.
એટીએમ બંધ હાલતમાં
- દેના બેંક
- બેન્ક ઓફ બરોડા
- બેન્ક ઓફ ઇન્ડિયા
(મહદઅંશે બંધ જોવા મળ્યા)
નાણાકીય કટોકટી કેમ?

- રિઝર્વ બેન્ક તરફથી પૂરતાં નાણાંની ફાળવણી કરાતી નથી.
- એકવાર બેન્કમાંથી ગયેલી રકમ પરત બેન્કમાં આવતી નથી.
- ખેતીની સિઝન હોઇ પાક બજારમાં વેચાણ માટે આવતાં નાણાંનો ઉપાડ વધ્યો છે.
- લગ્નસરાના કારણે લોકોની કેશની માંગમાં વધારો થયો છે.
- વેપારમાં ફાયદો થતો હોવાથી વેપારી પણ રોકડે વેપાર કરે છે.
- સૌરાષ્ટ્ર તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્રના વેપારીઓ અને ખેડૂતો માલનાં નાણાં રોકડા લઇ જાય છે, જે નાણાં જે-તે શહેરમાં પરત આવતાં નથી.
- નોટબંધી અને જીએસટીને લઇ તમામ વ્યવસાયિક વ્યવહાર ચોપડે હલવાથી પણ નાણાકીય અછત સંભવ છે.
ATM બંધ: સમીના દુદખાથી ખેડૂત 65 કિમી દૂર પૈસા ઉપાડવા થરા આવ્યા પણ ના મળ્યા

પાટણના સમી તાલુકાના દુદખા ગામના ખેડૂત મેલાજી ગાંડાજી ઠાકોર પોતાના ગામ દુદખાથી 65 કિલોમીટર દૂર બનાસકાંઠાના થરા ગામે પૈસા લેવા માટે આવ્યા હતા. પરંતુ એટીએમ બંધ હોવાથી નિરાશ થઇ ગયા હતા. આ અંગે મેલાજી ગાંડાજી ઠાકોરે જણાવ્યું કે, ‘મારા ભાઇના ઘરે લગ્ન હોવાથી સમાજના વ્યવહાર સાચવવા તેમજ ઘરમાં સીધુ સામાન ભરવા માટે પૈસાની જરૂર હોઇ સમી અને રાધનપુરની બેન્ક તેમજ એટીએમમાં ગયો પણ પૈસા ન હતા. કોઇએ કહ્યું કે થરા ગામમાં એટીએમમાં પૈસા છે, તેથી હું ભાડું ખર્ચીને થરા આવ્યો હતો. પરંતુ અહીંયા પણ બધા એટીએમ બંધ હાલતમાં છે. આમ છતાં પૈસે અત્યારે મારે પરેશાની ભોગવવી પડી રહી છે.
ખેડૂતો પાસે નાણાં ન આવતાં બજારમાં અસર


એટીએમમાં કેશ ન હોઇ ઘરે પરત જવું પડશે
મારા દીકરાના લગ્નની ખરીદી કરવા પાલનપુર આવ્યા હતા અને એટીએમમાંથી પૈસા ઉપાડી લઇશું તેવું વિચારી કેશ લીધા વિના આવ્યા હતા. પરંતુ શહેરના એટીએમ બંધ હોઇ નાણાં મળી શક્યા નહીં. હવે ખાલી હાથે ઘરે પરત જવું પડશે- રાજુભાઇ પરમાર, ખાતાધારક, પાલનપુર

ખેડૂતો કેશ માંગે છે, બેંક માત્ર 2 લાખ આપે છે 
ખેડૂતો પાક વેચે એટલે કેશ માંગે છે, બેંકો વેપારીને રૂ.2 લાખથી વધારે આપતી નથી. નાના ખેડૂતોને રોકડો વ્યવહાર કરવો પડતો હોઇ મુશ્કેલી પડે છે. કેટલાક ખેડૂૂતોને સાંજ સુધીની મુદત આપી માલ ખરીદીએ છીએ- નરેશભાઇ પટેલ, પ્રમુખ, વેપારી એસો. એપીએમસી, વિજાપુર

વેપારીઓ માલ પણ ખરીદી શકતા નથી
અપેક્ષિત ભાવ નહીં મળવાથી ખેડૂત, વેપારીને ત્યાં કૃષિ જણસ જમા કરાવીને જાય છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈની આ સંદર્ભે મુલાકાત લીધી, આરબીઆઈને તાકીદ કરવા જણાવ્યું છે.દર વર્ષે આ સમયમાં તંગી રહે છે, છતાંય બેંકો કોઈ નક્કર પગલાં લેતી નથી. રોકડ તંગીને કારણે વેપારીઓ માલ પણ ખરીદી શકતા નથી- ગૌરાંગ પટેલ, ચેરમેન એપીએમસી ઊંઝા

નીતિનભાઇને રજૂઆત પછી 5 કરોડ ફાળવ્યા
જિલ્લામાં 711 મંડળીઓ છે અને 1300 કરોડનું પાકધિરાણ કરવાનું છે, એપ્રિલમાં 700 કરોડના ધિરાણ પૈકી હાલમાં 250 કરોડનું કરાયું છે. અમારી બ્રાન્ચો મળી હાલ રોજ રૂ.20 કરોડની ડિમાન્ડ સામે આરબીઆઇથી માંડ રૂ.5 કરોડ મળતા હોય છે. ગુરુવારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને રજૂઆત કરતાં આરબીઆઇએ રૂ.5 કરોડ ફાળવ્યા છે- એન.સી. પટેલ, મેનેજર મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક

Source :-https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-LCL-demonetization-part-2-now-a-severe-crisis-of-money-in-villages-gujarati-news-5851378-PHO.html?ref=ht

રશિયામાં ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારીમાં ? :સરકારી ટીવી ચેનલે આપ્યો યુદ્ધની આશંકાનો સંકેત 
દેશની જનતાને બંકરોમાં લઇ જવા માટે ખાવા-પીવાનો સામાન એકત્ર કરવાની કનિદૈ લાકિઅ સલાહ આપી   સીરિયામાં અમેરિકા સાથેના તણાવ વચ્ચે રશિયા ત્રીજા વિશ્વયુદ્ધની પૂર્વ તૈયારીમાં લાગી ગયું હોવાનું ટીવી અહેવાલમાં જણાવાયું કનિદૈ લાકિઅ છે રશિયાના અકિલા સરકારી ટીવી ચેનલ રોસિયા-24 ન્યૂઝના અહેવાલ મુજબ રશિયામાં ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી ચાલી રહી છે. ચેનલે યુદ્ધની આશંકાનો કનિદૈ લાકિઅ સંકેત આપતા દેશની જનતાને બંકરોમાં લઇ જવા માટે ખાવા-પીવાનો સામાન એકત્ર કરવાની અકીલા સલાહ આપી છે.    ચેનલે લોકોને પોતાની પાસે પુરતી માત્રામાં કનિદૈ લાકિઅ આયોડીનનો બંદોબસ્ત કરવાની સલાહ આપી છે કે જેથી રેડિએશનના ખતરાથી બચી શકાય. આ ઉપરાંત ચોખાનો ભંડાર એકત્ર કરી રાખવા જણાવ્યું છે. કારણ કે ચોખા કનિદૈ લાકિઅ આઠ વર્ષ સુધી સુરક્ષિત રહી શકે છે    ચેનલે લોકોને દૂધનો પાઉડર, ખાંડ અને નમક જેવી વસ્તુઓ પણ સાથે રાખવાની સલાહ આપી. સીરિયાને લઇને અમેરિકા કનિદૈ લાકિઅ અને રશિયા વચ્ચે તણાવ પ્રવર્તી રહ્યો છે. રશિયા સીરિયન રાષ્ટ્રપતિ બશર અલ અસદના સમર્થનમાં છે. જ્યારે કે અમેરિકન નેતૃત્વવાળા પશ્ચિમી દેશો લાંબા કનિદૈ લાકિઅ સમયથી અસદને સત્તા પરથી હટાવવા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ રશિયાના હસ્તક્ષેપથી સ્થિતિ બગડી ગઇ છે. અમેરિકાએ રશિયા અને સીરિયા પર કેમિકલ હથિયારના કનિદૈ લાકિઅ ઉપયોગનો આરોપ લગાવ્યો છે. (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/14-04-2018/129641


સિરીયા ઉપર લશ્કરી હુમલાઓ શરૂઃ ફ્રાંસ - બ્રિટન પણ જોડાયા 
વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતઃ સિરીયાની રાજધાનીમાં પ્રચંડ વિસ્ફોટ સંભળાયો વોશિંગટન કનિદૈ લાકિઅ તા. ૧૪ : અમેરિકાએ સીરિયા સામે યુદ્ઘની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધિત કરતાં કહ્યું કે અમેરિકાએ સીરિયા કનિદૈ લાકિઅ સામે યુદ્ઘ શરૂ અકિલા કરી દીધું છે અને તેમાં બ્રિટન અને ફ્રાંસ પણ સામેલ છે. અમેરિકા,બ્રિટન અને ફ્રાંસે સાથે મળીને સીરિયાના રાષ્ટ્રપતિ બશર કનિદૈ લાકિઅ અલ અસદ દ્રારા હાલમાંજ કરાયેલ રાસાયણિક હથિયાર અત્યાચાર સામે સૈન્ય કાર્યવાહી અકીલા શરૂ કરી દીધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કનિદૈ લાકિઅ બ્રિટન અને ફ્રાંસના સહયોગ અને સહમતિના આધારે અમેરિકાએ સીરિયા પર હુમલા કર્યા છે અને સૈન્ય કાર્યવાહી પણ ચાલુ છે. આગળ તેમણે કહ્યું કે આ હુમલો કનિદૈ લાકિઅ સીરિયાના રાષ્ટ્રપતિ અસદને રાસાયણિક હથિયારોના વપરાશને રોકવા માટે રશિયાની નિષ્ફળતાનું 'પ્રત્યક્ષ પરિણામ' છે. જયારે વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ કનિદૈ લાકિઅ ડોનાલ્ડ ટ્રમ્પે જયારે આ જાહેરાત કરી ત્યારે સીરિયાની રાજધાનીમાં ભયંકર વિસ્ફોટ સંભળાયો હતો અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા હતાં. આ કનિદૈ લાકિઅ સાત વર્ષ જુની લડાઇમાં નવો અધ્યાય છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે થોડા સમય પહેલા મે સંયુકત રાજયના સશસ્ત્ર દળોને સીરિયાના તાનાશાહ બશર કનિદૈ લાકિઅ અસદની રાસાયણિક હથિયારોની ક્ષમતા સાથે જોડાયેલ ટારગેટ પક હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે આ હુમલા અમેરિકા, બ્રિટન અને ફ્રાંસનું સંયુકત અભિયાન છે જે જારી છે. હું તે માટે બંન્નેનો આભારી છું. (10:30 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/14-04-2018/129662

ACB રેડ મામલોઃ નિવૃત્તિ બાદ પરમારે ભ્રષ્ટાચારનું રાજ્યવ્યાપી સેટીંગ ગોઠવ્યું

 ACBએ કરેલી રેડ બાદ આજે અન્ય 5 જગ્યાએ દરોડા પાડ્યા, અને ભ્રષ્ટાચારની ચેન ચાલતી હોવાનું ધ્યાને આવ્યું
અમદાવાદઃ ગાંધીનગરમાં આવેલી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીમાં એસીબીની ટીમે ગુરુવારે દરોડા પાડ્યા હતા. જેમાં મેનેજિંગ ડિરેક્ટર ડો.કે.એસ.દેત્રોજા, જોઈન્ટ ડાયરેક્ટર કે.સી.પરમાર, મદદનીશ નિયામક એમ.કે.દેસાઇ, ફિલ્ડ સુપરવાઈઝર એસ.એમ.વાઘેલા અને કંપની સેક્રેટરી એસ.વી.શાહ પાસેથી રોકડા રૂ.56.50 લાખ મળી આવ્યા હતા. જ્યારે પાંચેય અધિકારીઓના ઘરે શુક્રવારે એસીબીની જુદી જુદી ટીમોએ દરોડા પાડ્યા હતા. જેમાં એમ.કે.દેસાઇના ઘરેથી વધુ રૂ.63 લાખ અને પાંચેયના ઘરેથી રૂ.56 લાખનું રાચરચિલું મળી આવ્યું હતું. જેના આધારે એસીબીએ પાંચેય વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

એસીબીની તપાસમાં એ વાતનો ઘટસ્ફોટ થયો છે કે ગુજરાત રાજ્યમાં આવેલી જમીન સંપાદનની કચેરીઓના ઓફિસરો સરકારી ગ્રાન્ટના પૈસા મંજૂર કરવા માટે લોકો પાસેથી પૈસા લેતા હતા. આ પૈસા આખી ચેઈન મારફતે મેનેજિંગ ડિરેક્ટર કે.એસ.દેત્રોજા સુધી પહોંચતી હોવાનો પણ ઘટસ્ફોટ તપાસમાં થયો છે. આટલું જ નહીં આ કૌભાંડ 2 વર્ષથી ચાલતું હતું. જેને ધ્યાનમાં રાખીને તેમની ઓફિસોમાંથી પોલીસે કમ્પ્યૂટર, પેન ડ્રાઈવ પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
કોની પાસેથી શું મળ્યું

 (1) ડો.કે.એસ.દેત્રોજા. મેનેજિંગ ડાયરેક્ટર 
 
ઓફિસ:-રોકડા રૂ.1.29 લાખ અને સોનાનું પેન્ડલ - બુટ્ટી કિંમત રૂ.30,584
 ઘર :-રૂ.20 લાખનું રાચરચિલું
 
(2) કે.સી.પરમાર  જોઈન્ટ ડાયરેક્ટર
 ઓફિસ :- રોકડા રૂ.40,52,500
 ઘર :-  રૂ.11.40 લાખનું રાચરચિલુ
 
(3) એસ.વી.શાહ કંપની સેક્રેટરી
ઓફિસ :- રોકડા રૂ.70 હજાર
 ઘર :- રૂ. 8.75 લાખનું રાચરચિલુ
 
(4) એમ.કે.દેસાઇ  મદદનીશ નિયામક
ઓફિસ :- રોકડા રૂ.9 લાખ
 ઘર :- રોકડા રૂ. 63 લાખ અને રૂ.7.50 લાખનું રાચરચિલુ

 (5) એસ.એમ.વાઘેલા  ફિલ્ડ સુપરવાઈઝર
 ઓફિસ - રોકડા રૂ.5 લાખ
 ઘર :- રૂ.8.75 લાખનું રાચરચિલુ

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-gujarat-biggest-acb-trap-56-lac-cash-found-gujarati-news-5851341-NOR.html

ઓઇલ માર્કેટમાં બીજા સૌથી મોટા ઉછાળાની તૈયારી : વૈશ્વિક એનર્જી સપ્લાયમાં જબરા પરિવર્તનના સંકેત 
રાજકોટ :ક્રૂડના ભાવમાં એકધારો વધારો થઇ રહયો છે અને હાલમાં કનિદૈ લાકિઅ ક્રૂડના ભાવ સાડા ત્રણ વર્ષની ટોચે પહોંચ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીય એનર્જી એજન્સીના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર ફાતીહ બીરોલે જણાવ્યું હતું કનિદૈ લાકિઅ કે ક્રૂડઓઇલ અકિલા બજારમાં બીજા મોટા ઉછાળાની તૈયારી થઇ રહી છે જેને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાયમાં મોટું પરીવર્તન આવે તેવું જોવાઇ રહ્યું છે    કનિદૈ લાકિઅ તેમણે જણાવ્યું કે, ક્રુડમાં મોટા બીજા ઉછાળો આવી જ રહ્યો છે. આગામી 5 વર્ષમાં અકીલા માત્ર અમેરીકાને જ દુનિયામાં ક્રુડની જરૂરીયાના પ્રમાણે કનિદૈ લાકિઅ બે તૃતીયાસ જેટલી જરૂરીયાત વધવાની છે. તેને કારણે ઓઇલની કિંમતોમાં વધારો થવાની શક્યતા છે.ઓઇલની ઉંચી કિંમતો માત્ર ગ્રાહકો જ નહી પણ ઓઇલ ઉત્પાદકો કનિદૈ લાકિઅ માટે પણ સારી બાબત નથી.    તેમણે ઉમેર્યું કે જો બીજો ઉછાળો આવશે તો અમેરીકા દ્વારા પણ ઓઇલ પ્રોડશનમાં તેમજ બ્રાઝીલના દરીયામાં, આફ્રિકા કનિદૈ લાકિઅ તેમજ અન્ય સ્થળે ઓઇલ ઉત્પાદનમાં કેટલાક મહત્વના નિર્ણયો જોવા મળશે. એક તબક્કે ઓઇલના ભાવો વધ્યા બાદ તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે હવે કનિદૈ લાકિઅ આ આગામી દિવસોમાં બીજો હાઇક જોવા મળે તેવી શક્યતા છે.   તેમણે જણાવ્યું કે, જો ઓઇલનો ભાવ વધારો થાય તો અમેરીકા, બ્રાઝીલ અને અન્ય જગ્યાએ ઓઇલ કનિદૈ લાકિઅ ઉત્પાદનની માત્રા જોવી જરૂરી છે તેને કારણે જ ભાવોમાં નિયંત્રણ આવી શકશે. આગામી કેટલાક વર્ષોમાં માત્ર અમેરીકા જ રોજના 4 મીલીયનબેરલ ઓઇલનું વધારે ઉત્પાદન કરે તેવી શક્યતા છે. (12:51 am IST)
Source :-https://www.akilanews.com/Business_news/Detail/14-04-2018/7036


Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 15 April 2018 & 30 April 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment